પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગીત પહેલીવાર 1950 દરમિયાન ગવાયું હતું. ‘જમાલ કુડુ’ ખરાઝેમી ગર્લ્સ હાઈસ્કૂલના મંડળ દ્વારા ગાયેલું ગીત ઈરાનના ફેમસ કવિની કવિતાથી પ્રેરિત હોવાનું કહેવાય છે
એનિમલએ ભારતીય બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો વટાવી દીધો છે. આ સાથે ફિલ્મના વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ 700 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે
એનિમલમાં રણબીર કપૂર સિવાય અનિલ કપૂર, રશ્મિકા મંદાના, તૃપ્તિ ડીમરી અને બોબી દેઓલ છે
જમાલ કુડુનો અર્થ કાલી આંખે વાલે, મેરા દિલ મત તોડ,
તૂને મુઝે છોડા ઔર મેં મજનૂ કી તરહ રાહગીર-બંજારા બન ગયા|
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગીત પહેલીવાર 1950 દરમિયાન ગવાયું હતું. ‘જમાલ કુડુ’ ખરાઝેમી ગર્લ્સ હાઈસ્કૂલના મંડળ દ્વારા ગાયેલું ગીત ઈરાનના ફેમસ કવિની કવિતાથી પ્રેરિત હોવાનું કહેવાય છે
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગીત પહેલીવાર 1950 દરમિયાન ગવાયું હતું. ‘જમાલ કુડુ’ ખરાઝેમી ગર્લ્સ હાઈસ્કૂલના મંડળ દ્વારા ગાયેલું ગીત ઈરાનના ફેમસ કવિની કવિતાથી પ્રેરિત હોવાનું કહેવાય છે
જમાલ કુડુનો અર્થ કાલી આંખે વાલે, મેરા દિલ મત તોડ,
તૂને મુઝે છોડા ઔર મેં મજનૂ કી તરહ રાહગીર-બંજારા બન ગયા|
This browser does not support the video element.
આ ડાન્સનો આઇડિયા બોબી દેઓલે પોતે આપ્યો હતો. આ અંગે ખુદ એક્ટરે ફિલ્મ રિલીઝ થયા પછી કર્યો હતો.