Janhvi Kapoor : જ્હાન્વી કપૂર એક ઇવેન્ટમાં બની બાવાલનું કારણ,અહીં જુઓ અભિનેત્રીનો હોટ અવતાર

Jul 19, 2023, 12:36 PM

જ્હાન્વી કપૂર ઇવેન્ટમાં પહોંચતા જ તેના હોટ સિલ્વર ડ્રેસથી બાવાલનું કારણ બની હતી

બાવાલની અભિનેત્રી જ્હાન્વી કપૂરએ હોટ સ્લીવલેસ સિલ્વર લોન્ગ ગાઉનમાં અલગ-અલગ પોઝ આપ્યા હતા

બાવાલ ફિલ્મમાં જ્હાન્વી કપૂર અને વરુણ ધવન લીડ રોલમાં છે.

બાવાલની ટીમ સાથે પોઝ આપતી જ્હાન્વી કપૂર ગ્રીન સાડીમાં સુંદર લાગે છે.

બાવાલ ફિલ્મ ગયા વીકમાં 10 જુલાઈના રોજ રિલીઝ થઇ હતી.

બાવાલ ફિલ્મનું ઓફિસિયલ પોસ્ટર

જ્હાન્વી કપૂર પિન્ક ફ્લોરલ પ્રિન્ટેડ લોન્ગ ગાઉનમાં સ્ટનિંગ લાગે છે.

જ્હાન્વી કપૂરનો અલગ અલગ પોઝમાં પ્રેટી લૂક

જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખુબજ એકટીવ રહે છે.

ખાસ કરીને, તેના ઈન્ટાગ્રામ પર અલગ-અલગ ફોટોઝ શેર કરે છે, જે ફેન્સમાં ખુબજ ચર્ચિત રહે છે.