Janhvi Kapoor | જાન્હવી કપૂર ક્યૂટ ક્રિસમસ લુક, જુઓ ફોટા

Dec 23, 2024, 03:19 PM

જાન્હવી કપૂર

જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસ છે, તે તેણીએ એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે, અહીં એકટ્રેસનો ક્રિસમસ લુક વિશે ડિટેલમાં ચર્ચા કરી છે.

જાન્હવી કપૂર

ક્રિસમસના તહેવારને હવે 2 દિવસ બાકી છે, એવામાં જાન્હવી કપૂર તાજતેરમાં ક્રિસમસ વાઈબ્સ આપે છે, તેણે સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે.

જાન્હવી કપૂર ફેશન

જાન્હવી કપૂર તાજતેરનો ક્રિસમસ લુક અદભુત છે, જેમાં તેણે ગ્લીટરિંગ રેડ અને સિલ્વરનું ની લેન્થ ઓફ સોલ્ડર વનપીસ પસંદ કર્યું છે, જેમાં અલગ અલગ પોઝ સાથે ફોટોઝ શેર કર્યા છે.

જાન્હવી કપૂર જ્વલેરી

જાન્હવી કપૂરએ ક્રિસમસ પાસે ફોટો શૂટ કર્યું છે, જેમાં તેણે મિનિમલ જવેલરી સાથે લુક કંપ્લીટ કર્યો છે, જેમાં તેણે રિંગ અને રેડ કલર મેચિંગ ઈયરિંગ્સ સાથે લુકને યુનિક ટચ આપી છે.

જાન્હવી કપૂર મેકઅપ

જાન્હવી કપૂરના મેકઅપની વાત કરીયે તો તેણે ગ્લોસી રેડ અને મેટ મેચિંગ મિનિમલ મેકઅપ લુક પસંદ કર્યો છે, જેમાં તેણે બેબી પિન્ક કલર લિપસ્ટિક પણ એપ્લાય કરી છે જેથી ગ્લેમરસ લુક લાગે છે.

જાન્હવી કપૂર હેરસ્ટાઇલ

જાન્હવી કપૂરની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે ઓપન હેરસ્ટાઇલ અને કર્લી લુક પસંદ કર્યો છે જે નેચરલ ટચ આપે છે.

રકૂલ પ્રીત સિંહ વેસ્ટર્ન પાર્ટીવેર લુક છે ગ્લેમરસ, જુઓ ફોટા