Janhvi Kapoor। જાન્હવી કપૂર યુનિક ટ્રેડિશનલ સાડીમાં દિવાળી લુક

Nov 01, 2024, 05:02 PM

જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસ છે તેણે થોડા સમયમાંજ ઘણી હિટ ફિલ્મો આપી છે.

જાન્હવી કપૂર ફેશન

જાન્હવી કપૂર તેની એકટિંગ સિવાય તેની ફેશનન સ્ટાઇલ માટે પણ ખુબજ ચર્ચામાં રહે છે તાજતેરમાં એકટ્રેસે દિવાળી લુકના ફોટોઝ શેર કર્યા છે જે ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવ્યા છે.

જાન્હવી કપૂર દિવાળી આઉટફિટ

જાન્હવી કપૂરએ દિવાળી આઉટફિટમાં નેટની પિન્ક બ્લ્યુ ડિઝાઈનર સાડી પસંદ કરી છે.

જાન્હવી કપૂર બ્લાઉઝ

જેના પર તેણે સિલ્કનો લોન્ગ સ્લીવનો ડીપ નેકેડ વી શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યો છે જે તેને લુકને યુનિક ટચ આપે છે.

જાન્હવી કપૂર મેકઅપ

જાન્હવી કપૂરના મેકઅપની વાત કરીયે તો તેણે મસ્કરા, આઈ લાઈનર, કાજલ અને લાઈટ ગાલ પર બ્લશ સાથે ન્યૂડ લિપસ્ટિક સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.

જાન્હવી કપૂર જવેલરી

જાન્હવી કપૂરની જવેલરીની વાત કરીયે તો તેણે મિનિમલ લુક માત્ર હાથમાં બેંગલ્સ અને ડાયમન્ડ સ્ટડ ઇયરિંગસ અને બન્ને હાથમાં એક એક રિંગ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

જાન્હવી કપૂર હેરસ્ટાઇલ

જાન્હવી કપૂરની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે થોડા વાળમાં કર્લ કરીને ઓપન રાખ્યા છે જે તેના લુકને એલિગન્ટ ટચ આપે છે.

Best Pink Saree Look for Diwali | દિવાળી માટે બેસ્ટ પિન્ક સાડી લુક