જાન્હવી કપૂરનો વિન્ટેજ લુક, ફેન્સ આફરીન

Mar 09, 2023

Ajay Saroya

જાન્હવી કપૂરનો બ્લાઉઝ વગર સાડીમાં નવો વિન્ટેજ અવતાર ફેન્સના દિલ ધડકાવી રહ્યો છે.

ફિલ્મ નિર્માતા બોનીકપૂર અને શ્રીદેવીની લાડલી જાન્હવી કપૂર ટૂંક સમયમાં જ બોલીવુડમાં જાણીતી બની ગઇ છે

ડેબ્યૂ બાદ ટૂંક સમયમાં જ જાન્હવી કપૂર બોલીવુડની હોનહાર અભિનેત્રીઓની યાદીમાં આવી ગઇ છે.

ફિલ્મ રુહી થી ડેબ્યૂ કરનાર જાન્હવી આજે ફિલ્મ રસિકોના દિલ પર રાજ કરી રહી છે.

અભિનયથી લોકોના દિલ જીતનાર જાન્હવી બોલ્ડ ફોટોશૂટથી પણ એટલી જ ચર્ચામાં રહે છે.

એક્ટિંગની સાથે જાન્હવી સોશિયલ મીડિયામાં પણ એટલી જ છવાયેલી રહે છે અને ફેન્સમાં પણ પ્રિય છે.

જાન્હવી કપૂરે હાલમાં જ વિન્ટેજ લુકના ફોટા શેયર કરી ફેન્સના દિલ ધડકાવી દીધા છે

બોલ્ડ અવતારમાં જાન્હવીએ સાડી તો પહેરી છે પરંતુ બ્લાઉઝ વિના

જાન્હવી આંખમાં કાજળ અને વાળમાં ફુલ સાથે સિમ્પલ લુકમાં ખેરખર ખૂબસૂરત દેખાઇ રહી છે.

નવો લુક જોઇ ફેન્સ જાન્હવીની સરખામણી જાણીતી અભિનેત્રી સ્મિતા પાટીલ સાથે પણ કરી રહ્યા છે

લેટેસ્ટ પ્રોજેક્ટની વાત કરીએ તો એ એનટીઆર જુનિયર સાથે તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.