જાહ્નવી કપૂરે રેડ ટાઇટ ડ્રેસમાં કરાવ્યું સુપરહોટ ફોટોશૂટ

Dec 28, 2023, 01:59 PM

જાહ્નવી કપૂરે રેડ ટાઇટ ડ્રેસમાં કરાવ્યું સુપરહોટ ફોટોશૂટ

જાહ્નવી કપૂરની આ તસવીરો તમે ભુલી શક્શો નહી

આ તસવીરમાં જાહ્નવી કપૂરની બોલ્ડનેસ અને હોટ અદા બંને ભરપૂર જોવા મળી રહી છે

જાહન્વી કપૂર સાઉથની ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં પણ ડેબ્યૂ કરવાની  છે

કરણ જોહરની ફિલ્મ ધડકથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી જાહન્વી કપૂર તો અત્યારે ટોપ ટેન અભિનેત્રીઓમાં નામ લેવામાં આવે છે

ગુંજન સક્સેના ફિલ્મમાં તેના કામને નોંધ લેવામાં આવી હતી. મજબૂત અભિનય કર્યો હતો

આજે તેના એકદમ ટાઈટ રેડ કલરના બોડીકોન ડ્રેસને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

જાહન્વીના ઈન્સ્ટાગ્રામ એકલા પર 23 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે

જાહન્વીના ઈન્સ્ટાગ્રામ એકલા પર 23 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે

જાહન્વી કપૂર સાઉથની ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં પણ ડેબ્યૂ કરવાની  છે

જાહન્વી કપૂર સાઉથની ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં પણ ડેબ્યૂ કરવાની  છે

આ સિવાય જુનિયર એનટીઆરની સાથે ફિલ્મ દેવરામાંમાં જોવા મળશે. ઉપરાંત, મિસ્ટર એન્ડ મિસિસ અને ઉલઝમાં જોવા મળશે