ઑફ-શોલ્ડર ટોપ-સ્કર્ટમાં ગ્લેમરસ જાન્હવી કપૂર

Nov 07, 2023, 10:02 AM

અભિનેત્રીના ગ્લેમરસ લૂક પરથી તમારી નજર નહી હટે

જાન્હવી કપૂરને  આ અવતાર જોઇને  ફેન્સ ચકિત થઇ જશે

શાનદાર અભિનયને કારણે જાહ્નવી કપૂરે ઓછા સમયમાં જ દુનિયાભરના દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે.

જાહ્નવીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે

જાહ્નવી કપૂરના આ લૂકની ખાસ વાત એ છે કે તેણે આ આઉટફિટ સાથે એક પણ જ્વેલરી પહેરી નથી

જો તમારે આ આઉટફિટ પર દુપટ્ટો નાંખવો હોય તો મેચિંગ નાંખી શકો છો

જો તમારે આ આઉટફિટ પર દુપટ્ટો નાંખવો હોય તો મેચિંગ નાંખી શકો છો

જો તમારે આ આઉટફિટ પર દુપટ્ટો નાંખવો હોય તો મેચિંગ નાંખી શકો છો