જાહ્નવી કપૂરની ટોપ લહેંગા સ્ટાઇલ

Dec 01, 2023, 02:10 PM

આ તસવીરમાં જાહ્નવી કપૂર મોરપીંછ કલરના સ્ટાઇલિશ લહેંગામાં મનમોહિની લાગી રહી છે.

જાહ્નવી કપૂરની આ લહેંગા સ્ટાઇલ જોઇને તમે આ તસવીરો ભૂલી શક્શો નહી

જાહ્નવી કપૂરનો રોઝ ગોલ્ડ ચમકદાર લહેંગો પણ વેડિંગ સમારોહ માટે બેસ્ટ છે.

આ તસવીરમાં જાહ્નવી કપૂર મોતીથી શણગારેલુ બ્લાઉઝ અને ચિકનના લહેંગામાં અતિ સુંદર લાગી રહી છે

આ તસવીરમાં જાહ્નવી કપૂર મોરપીંછ કલરના સ્ટાઇલિશ લહેંગામાં મનમોહિની લાગી રહી છે.

તો આ તસવીરમાં જાહ્નવી કપૂર વ્હાઇટ પ્રિન્ટેડ સિમ્પલ લહેગામાં નજર આવી રહી છે

જાહ્નવી કપૂર આ તસવીરમાં ચાંદની લાગી રહી છે. આ ક્રીમ લહેંગો સિતારાથી સજાવવામાં આવ્યો છે

જાહ્નવી કપૂરની આ ડિઝાન પણ ખુબ જ અદ્ભૂત છે. ખાસ કરીને તેનું મલ્ટી સ્ટોનથી બનાવવામાં આવેલું બ્લાઉઝ તો ગરબામાં તમને શાનદાર લૂક આપશે

જાહ્નવી કપૂરનો રોઝ ગોલ્ડ ચમકદાર લહેંગો પણ વેડિંગ સમારોહ માટે બેસ્ટ છે.

જાહ્નવી કપૂરની આ રેડ લહેંગા સ્ટાઇલ ખુબ જ કૂલ અને કમ્ફી લાગી રહી છે

આ લહેંગાની સ્ટાઇલ અને તેના પર કરેલું સિલ્વર વર્ક ખુબ જ સુંદર છે

આ લહેંગાની સ્ટાઇલ અને તેના પર કરેલું સિલ્વર વર્ક ખુબ જ સુંદર છે