જાહ્નવી કપૂરની અદાઓ જોઇ તમે ઘાયલ થઇ જશો

Dec 17, 2022

Mansi Bhuva

જાહ્વવી કપૂરે તેની આ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

જાહ્નવી કપૂર હંમેશા તેની અલગ અલગ સ્ટાઇલોથી લોકો વચ્ચે ચર્ચિત રહે છે.

જાહ્વવી કપૂરે આ લો નેક ડ્રેસ સાથે મેચીંગ હેન્ડ સોક્સ પહેર્યયા છે. 

જાહ્વવી આ લુકમાં એકદમ સિમ્પલ છતાં આકર્ષક લાગી રહી છે. 

જહ્વવી કપૂરનો મસ્તીભર્યો અંદાજ

જાહ્વવી કપૂરના લહેરાતા વાળ 

જાહ્નવી આ યેલો જમ્પશૂટમાં આકર્ષક લાગી રહી છે.

હિના ખાન

જુઓ એક ક્લિકમાં હિના ખાનનો પારંપારિક લુક