જાહ્નવી કપૂરે તાજેતરમાં તેની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ધૂમ મચાવી છે.
જાહ્નવી કપૂરનો શાહી લૂકમાં કાતિલાના પોઝ
જાહ્નવી કપૂરે આ ફોટોશૂટ Lifestyleasiaindia માટે કર્યું છે. અભિનેત્રીએ આ તસવીર શેર કરતા તેને કેપ્શનમાં લખ્યું હતું કે, 'ખરેખર દુઆ કરું છું જલ્દી મને પીરિયડ ફિલ્મ કરવાનો અવસર મળે,ત્યાં સુધી પૂરાની દુનિયાનું ફોટોશૂટ કરાવવું પડશે'.
જાહ્વવી કપૂરે તેની આ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
આ તસવીરોમાં જાહ્વવી કપૂર પિંક અને ગ્રીન આઉટફિટમાં સોફા પર અલગ અલગ પોઝ આપી રહી છે.
દુપટ્ટામાં લગાવેલા સિતારા તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. અભિનેત્રીએ તેનો શણગાર હેવી જ્વેલરી અને ગ્લોસી મેકએપ સાથે પૂરો કર્યો છે.