જાહ્નવી કપૂરે સાડીમાં સુંદર તસવીરો શેર કરી, ફેન્સને યાદ આવી શ્રીદેવી

Sep 21, 2023, 11:46 AM

ઘણા ફેન્સ જાહ્નવીની સરખામણી તેમની માતા શ્રીદેવી સાથે કરી રહ્યા છે.

શિલ્પા શેટ્ટીથી લઈને મનીષ મલ્હોત્રા, કરણ જોહર અને તુષાર કપૂર જેવા સ્ટાર્સે પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ગણેશ ચતુર્થીના અવસર પર

જાહ્નવીનો દરેક અવતાર ચાહકોને પણ પસંદ આવે છે. આ ફોટોમાં તે સાડીમાં જોવા મળી રહી છે.

જાહ્નવી કપૂરે  સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.

ઘણા ફેન્સ જાહ્નવીની સરખામણી તેમની માતા શ્રીદેવી સાથે કરી રહ્યા છે.

જાહ્નવી કપૂરે  સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.

જાહ્નવી કપૂરના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ગણેશ ચતુર્થીના અવસર પર અભિનેત્રી જાહ્નવી કપૂર ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી.

આ દરમિયાન જ્હાન્વી કપૂર ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

શિલ્પા શેટ્ટીથી લઈને મનીષ મલ્હોત્રા, કરણ જોહર અને તુષાર કપૂર જેવા સ્ટાર્સે પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ગણેશ ચતુર્થીના અવસર પર