જાહ્નવી કપૂર ન્યૂ લૂક ટોલર્સના નિશાને

Dec 27, 2022

Haresh Suthar

જાહ્નવી કપૂર પોતાના સિજલિંગ લૂકને લીધે હંમેશા ચર્ચામાં રહે છે

જાહ્નવી કપૂરનો નવો લૂક ફેન્સ માટે ગોશિપ પોઇન્ટ બન્યો છે

જાહ્નવી કપૂરના ફેન્સ વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ એ ટ્રોલ પણ થઇ રહી છે

જાહ્નવી કપૂર નવા લૂકમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે પરંતુ યૂઝર્સ એને પ્લાસ્ટિક સર્જરી કહી રહ્યા છે

જાહ્નવી કપૂરના ફોટા પર કોમેન્ટ કરી કેટલાક ફેન પુછી રહ્યા છે કે શું આ પ્લાસ્ટિક સર્જરીનો કમાલ છે?

જાહ્નવી કપૂર વ્હાઇટ લૂકમાં ઘણી આકર્ષક અને કાતિલ લાગી રહી છે

જાહ્નવી કપૂરને કેટલાક યૂઝર્સ કિમ કાર્દિશિયન સાથે સરખાવી રહ્યા છે.