Janhvi Kapoor : જાહ્નવી કપૂરનો ઓલ બ્લેક આઉટફિટમાં હોટ લુક

Jan 30, 2024, 10:14 AM

તાજેતરમાં જાહ્નવી કપૂરએ સોશિયલ મીડિયા પર ઓલ બ્લેક આઉટફિટમાં ફોટોઝ શેર કર્યા છે, એકટ્રેસનો હોટ લુક ખુબજ વાયરલ થયો હતો.

જાહ્નવી કપૂર બ્લેક કલરના સ્ટ્રેપલેસ નેટ વાળા આઉટફિટમાં જોવા મળી હતી.  જવેલરીમાં તેણે સિલ્વર નેકલેસ અને હાથમાં રિંગ પહેરીને લુક કમ્પ્લીટ કર્યો હતો.

અભિનેત્રીએ ઓપન હેયર સ્ટાઇલ કરી છે અને ન્યૂડ મેકઅપ પસંદ કર્યો છે. આ ઉપરાંત લાઈટ મેટ પિન્ક શેડમાં લિપસ્ટિક કરી છે, આ ઉપરાંત લાઈટ આઈશેડો કરી લૂક કંપ્લીટ કર્યો છે.

26 વર્ષીય અભિનેત્રી જાન્હવી કપૂર અભિનેત્રી શ્રીદેવી અને પ્રોડ્યુસર બોની કપૂરની દીકરી છે.

અભિનેત્રીએ વર્ષ 2018 માં ''ધડક'' ફિલ્મથી બૉલીવુડમાં એકટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

અભિનેત્રી અપકમિંગ ફિલ્મ ''બડે મિયાં છોટે મિયાં'' અને દેવરા: પાર્ટ 1 માં જોવા મળશે.

એકટ્રેસએ  તાજતેરના કોફી વિથ કરણ શોમાં બોયફ્રેન્ડ શિખર પહારિયા વિશે ખુલાસો કર્યો: "તે નાદાન પરિંદે ઔર આજા ગાતો હતો..." પરંતુ જાહ્નવી કે શિખરે સત્તાવાર રીતે તેમના સંબંધોની સ્થિતિ વિશે વાત કરી નથી.

 આ પણ વાંચો: Mrunal Thakur : મૃણાલ ઠાકુરનો અદભુત બ્લેક એન્ડ વાઈટ સાડી લુક