Janhvi Kapoor : જાન્હવી કપૂરની હોટનેસ ચર્ચમાં, પર્લ ડિઝાઇન આઉટફિટમાં તસવીરો વાયરલ અભિનેત્રી જાહ્નવી કપૂર બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે.તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલગ-અલગ ફેશન શૂટના ફોટા શેર કરે છે. તાજેતરમાં, જાહ્નવીના નવા ફોટાએ ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.જાહ્નવીએ સોશિયલ મીડિયા પર સફેદ પર્લ ડિઝાઇનર સાડીમાં નવા ફોટા શેર કર્યા છે. જાહ્નવીએ પહેરેલી આ સાડી ડિઝાઈનર તરુણ તાહિલિયાનીએ ડિઝાઈન કરી છે.nસાડી કરતાં પણ વધુ, જાહ્નવીએ પહેરેલા બ્લાઉઝે બધાનું ધ્યાન ખેંચ્યું છે. જાહ્નવીના આ પર્લ બ્લાઉઝ પર મોતીની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે જાણે ગળામાં હાર પહેર્યો હોય. જાહ્નવી કપૂરએ વાઈટ પર્લ સાડી પર સ્ટ્રેપલેસ બ્લાઉઝ પસંદ કર્યો છે. જવેલરીમાં જાહ્નવી કપૂરએ સિલ્વર રિંગ, મેચિંગ બેન્ગલ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. જાહ્નવી કપૂર ઓપન હેયર રાખી અલગ અલગ યુનિક પોઝ આપ્યા છે. જે ખુબજ એલિગન્ટ લાગે છે. જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે ફિલ્મ "બવાલ" માં વરુણ ધવન સાથે જોવા મળી હતી. એક્ટ્રેસ જાહ્નવી કપૂર હવે અપકમિંગ ફિલ્મ "દેવારા પાર્ટ-1, બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળશે. આ પણ વાંચો:nnRakul Preet Singh : રકૂલ પ્રીત સિંહને આ ખાવાનું પસંદ છે, જાણો ફિટનેસ અને ડાયટ સિક્રેટ