NYKAA ફેમિના બ્યૂટી એવોર્ડ 2022માં જાહ્નવી કપૂરનો જલવો

Dec 14, 2022

Mansi Bhuva

બોલિવૂડની ગોર્જિયસ દીવા જાહ્નવી કપૂરે NYKAA ફેમિના બ્યૂટી એવોર્ડ સમારોહમાં મહેફિલ લૂંટી

જાહ્નવી કપૂરે આ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ગ્લેમર્સ અને હોટ અવતારમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં જાહ્નવી કપૂર નિયોન કલરની બોલ્ડ કટ-આઉટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બન હેયર અને સ્મોકી મેકઅપ સાથે તેને તેનો શણગાર પૂરો કર્યો છે.

જાહ્નવી કપૂર સ્ટાઇલિશ ફેશન સેન્સ માટે ખુબ જ ફેમસ છે. તે અવાર નવાર તેની આ સ્ટાઇલોનો નજારો પેશ કરતી હોય છે.

અભિનેત્રીના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેજ માહી'માં નજર આવશે.

ક્રિતિ સેનન

ક્રિતિ સેનની હોટ તસવીરો જોવા અહીં ક્લિક કરો