Janhvi Kapoor : જાન્હવી કપૂરનો વાઈટ સાડીમાં રેટ્રો લુક

અભિનેત્રી જાન્હવી કપૂર હંમેશા તેની સુંદરતા અને અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે.

એક્ટ્રેસ જાહ્નવી કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે.

હાલમાં જ જાહ્નવીના નવા રેટ્રો લુક વાળા ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

જાહ્નવીએ લાલ ફ્લોરલ પ્રિન્ટવાળી સફેદ સાડી અને લાલ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું.

એક્ટ્રેસે સિમ્પલ હેરસ્ટાઈલ કરી હતી. જાહ્નવી ખૂબ જ સરળ મેકઅપ, વિંગ્ડ આઈલાઈનર, કપાળ પર બિંદી સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો.

એક્ટ્રેસે બ્લાઉઝ રેટ્રો અને ટ્રેન્ડી પસંદ કર્યો છે જેના પર નાની ઇયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

કાંડા પર મોતીનું બ્રેસલેટ અને તેની આંગળીમાં લીલા પથ્થરની વીંટી પહેરી હતી.જાહ્નવી કપૂરના ફોટોશૂટમાં 'બ્યુટી ઇન સિમ્પલિસિટી' જોવા મળી હતી.

આ પણ વાંચો:
Esha Gupta : ઇશા ગુપ્તાનો શાનદાર રોયલ લૂક