શું જાહ્નવી કપૂરે બોયફ્રેન્ડ શિખર પહાડિયા સંગ સિક્રેટલી સગાઇ કરી લીધી?
બોલિવૂડ એકટ્રેસ જાહ્નવી કપૂર તેની લવ લાઇફને કારણે સતત ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર સતત અલગ-અલગ ફોટા પોસ્ટ કરે છે
જાહ્નવી કપૂર વિશે એવી ચર્ચાઓ તેજ થઇ છે કે તેણે ગુપચુપ રીતે રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સંગ સગાઇ કરી લીધી છે.
તાજેતરમાં જાહ્નવી કપૂર તિરૂપતિ મંદિર ખાતે ગઇ હતી.આ દરમિયાન એક્ટ્રેસ સંગ તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ જોવા મળ્યો હતો.
જો કે આ વાતને નજીકના એક સૂત્રએ પાયાવિહોણી ગણાવી છે.
આ વીડિયોમાં જાહ્નવી કપૂર પર્પલ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી અને શિખર સફેદ કલરની વેષ્ટિમાં જોવા મળ્યો હતો.
મદિરમાંથી બહાર આવતી વખતે જાહ્નવીના હાથમાં ડાયમંડ રિંગ જોવા મળી રહી છે. આ જ કારણે ઘણા યુઝર્સે વીડિયો પર કમેન્ટ કરતાં જ્હાન્વીની સીક્રેટ સગાઇની વાતો કરવાનું શરૂ કરી દીધું છે.
જો કે આ વાતને નજીકના એક સૂત્રએ પાયાવિહોણી ગણાવી છે.