Feb 11, 2025
જાન્હવી કપૂરએ તાજતેરમાં ટ્રેડિશનલ લુકમાં ફોટોઝ શેર કર્યા હતા જેમાં તેણે હેવી વવર્ક વાળું ટ્રેડિશનલ લોન્ગ ફિશ કટ હાઈ વેઈસ્ટ સ્કર્ટ અને મેચિંગ સ્લીવલેસ ટોપ પસંદ કર્યું છે.
જાન્હવી કપૂરની આ ખાસ આઉટફિટ પર જલવેરીની વાત કરીયે તો તેણે હેવી અમેરિકન ડાયમન્ડમાં ગ્રીન સ્ટોન અને સિલ્વર ડાયમન્ડ વાળું ચોકર પસંદ કર્યું છે જેના પર તેણે મેચિંગ સ્ટડ ઈયરિંગ્સ પસંદ કરી છે.
જાન્હવી કપૂરએ આ આઉટફિટને બેકલેસ સ્ટ્રેપ્સ વાળું પસંદ કર્યું છે જેના ફોટોઝ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
જાન્હવી કપૂરના મેકઅપની વાત કરીયે તો તેણે લાઈટ નેચરલ મેકઅપ કર્યો છે.
જાન્હવી કપૂર હવે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પરમ સુંદરી ફિલ્મમાં જોવા મળશે જે જુલાઈ 2025 માં રિલીઝ થશે.