Nov 08, 2024

Janhvi Kapoor | જાન્હવી કપૂર કસાટા સાડી લુક, ફોટોઝ જોતા રહી જશો

Shivani Chauhan

જાન્હવી કપૂર

જાન્હવી કપૂર બોલીવુડની ફેમસ એકટ્રેસ માંથી એક ગણવામાં આવે છે. તેને થોડા સમયમાંજ ઘણી હિટ ફિલ્મો આપી છે.

Source: social-media

જાન્હવી કપૂર ફેશન

જાન્હવી કપૂર તેની એકટિંગ ઉપરાંત તે તેની ફેશન સ્ટાઇલ માટે પણ ચર્ચામાં રહે છે, તાજતેરમાં તેણે સોશિયલ મીડિયા પર તેના ટ્રેડિશનલ કસાટા લુકના ફોટોઝ શેર કર્યા છે જેના ફેન્સ દ્વારા ખુબજ વખાણ કરવામાં આવી રહ્યા છે.

Source: social-media

જાન્હવી કપૂર કસાટા સાડી લુક

જાન્હવી કપૂરે મલ્ટી-કલરની સાડી પહેરીને રોયલ લુકમાં ફોટો શૂટ કરાવ્યુંછે. પેસ્ટલ-પરફેક્ટ કસાટા સાડી લુક શેર કરી ફેન્સના દિલ જીતી લીધા છે.

Source: social-media

જાન્હવી કપૂર કસાટા સાડી લુક

જાન્હવીએ કસ્ટમ મલ્ટીકલર થ્રેડવર્ક ફ્લોરલ સાડી પસંદ કરી છે. જેના કારણે તેનો લુક ખુબજ શાહી લાગે છે. તેની ઓમ્બ્રે સાડી પિન્ક, યેલો અને બ્લ્યુ વાળો પરફેક્ટ પેસ્ટલ પેલેટ જેવી લાગે છે.

Source: social-media

જાન્હવી કપૂર બ્લાઉઝ

ફ્લોય ફેબ્રિક મેઈન રિલેક્સ્ડ વાઇબ્સ આપે છે અને બોર્ડર પર જટિલ ભરતકામથી ડેકોરેટ કરેલ છે. તેનું બ્લાઉઝ ઑફ-શોલ્ડર ફિટ છે પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે. બ્લાઉઝની નેક આસપાસ ડેલિકેટ નેટ વર્ક છે.મલ્ટિ-કલર ફ્લોરલ ડિટેલિંગ તેની સાડીના વાઇબ સાથે પરફેક્ટ રીતે મેળ ખાય છે.

Source: social-media

જાન્હવી કપૂર એક્સેસરીઝ

એકટ્રેસે બ્રેડેડ ચોકર સાથે, ચોરસ ગ્રીન રત્ન, સ્ટોનની ડિટેલ્સ દ્વારા ડેકોરેટ કરવામાં આવ્યું તે આકર્ષક છે. ઇયરિંગ્સ માટે, અભિનેત્રીએ તે જ જેમ ઇયરિંગ્સ પસંદ કરી જે તેના લુક માટે પરફેક્ટ વાઈબ્સ આપે છે.

Source: social-media

Chand Mera Dil First Look | અનન્યા પાંડે અને લક્ષ્ય અભિનીત ચાંદ મેરા દિલ ફિલ્મનું ફર્સ્ટ લુક રિલીઝ

Source: social-media