જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસ છે તે તેની ઘણી હિટ ફિલ્મો માટે જાણીતી છે, એકટ્રેસ તેની એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે.
જાન્હવી કપૂર અવારનવાર તેના સોશિયલ મીડિયા પર યુનિક ફોટોઝ શેર કરે છે અને ફેન્સના દિલ જીતી લે છે. તાજતેરમાં શેર કરેલ એકટ્રેસનો વેસ્ટર્ન લુક અદભુત છે.
જાન્હવી કપૂર તાજતેરમાં વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી જેમાં તેણે ગ્રે અપર ગ્લીટર્ડ વનપીસ જેમાં વેઈસ્ટ બેલ્ટ જોવા મળે છે .
જાન્હવી કપૂરનું આ ગ્રે વનપીસ 3-4 લેન્થમાં જોવા મળે છે, તેની નીચે બોટમમાં એકટ્રેસે સિલ્વર ટો પોઇન્ટેડ મોજડી પસંદ કરી છે.
જાન્હવી કપૂરના વેસ્ટર્ન લુક પર ખાસ તેણે સ્ટડ ઈયરિંગ્સ અને મિનિમલિસ્ટિક બ્રેક્સલેટ વોચ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
જાન્હવી કપૂરના મેકઅપની વાત કરીયે તો તેણે સ્કિન ટોન મુજબ મિનિમલિસ્ટિક લુક માટે કાજલ, લાઈટ આઈશેડો, ન્યૂડ હાઈલાઈટર અને ન્યૂડ લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે જે પાર્ટી પરફેક્ટ લુક છે.