જન્નત ઝુબૈર રહમાની તેના લેટેસ્ટ અરેબિક લૂકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Jun 20, 2023, 03:25 PM

ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર રહમાની ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે.

ફેન્સ પણ આ તસવીરો પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે.

એક્ટ્રેસનો સ્માઈલિંગ ફેસ તેના ફેન્સને દિવાના બનાવે છે.

જન્નતે તેના ઈન્સ્ટા પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે.

જન્નતે ઓપન હેયર સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં જન્નત ખૂબ જ સુંદર લાગી રહી છે.

જન્નત ઝુબેરની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

જન્નતે ઓપન હેયર સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં જન્નત ખૂબ જ સુંદર લાગી રહી છે.

ફેન્સ પણ આ તસવીરો પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે.

એક્ટ્રેસની દરેક તસવીરો પર ફેન્સ ફિદા થઈ ગયા છે.