u

હેપી બર્થડે જૂહી ચાવલા

Nov 13, 2022

Mansi Bhuva

u

બોલિવૂડની દિગ્ગજ અને ચૂલબુલી અભિનેત્રી જૂહી ચાવલા

u

જૂહી ચાવલાએ પોતાના અભિનયના દમ પર બોલિવૂડમાં ખાસ વર્ચસ્વ સ્થાપ્યું છે. 

u

જૂહી ચાવલા 1984મા મિસ ઇન્ડિયા બન્યા બાદ 'સલ્તન'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 

u

વર્ષ 1988માં આવેલી ફિલ્મ 'કયામત સે કયામત તક' જૂહીના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઇ હતી. આ ફિલ્મના કારણે તે રાતોરાત સ્ટાર બની ગઇ.

u

જૂહી ચાવલાએ વર્ષ 1995માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમને બાળકો પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન છે.