સાઉથ સ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન હાલમાં કલ્કી 2898 માટે ચર્ચામાં

Apr 25, 2024, 02:14 PM

કલ્કી 2898 રિલીઝ ડેટ

કલ્કી 2898 આગામી 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે

કલ્કી 2898 ફર્સ્ટ લૂક

કલ્કી 2898 ફર્સ્ટ લૂક પણ રિલીઝ થઇ ગયો છે. નવભારતના અહેવાલ અનુસાર, કલ્કી 2898 માટે પ્રભાસે 150 કરોડ રૂપિયા ફી લીધી છે

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણની વાત કરીએ તો એક્ટ્રેસે કલ્કી 2898 મુવી માટે પ્રભાસના મુકાબલે ઘણી ઓછી ફી લીધી છે

દીપિકા પાદુકોણ ફી

તેણે માત્ર 20 કરોડ રીપિયા ફી લીધી છે

અમિતાભ બચ્ચન ફી

બિગ બીએ કલ્કી 2898 માટે 18 કરોડ રૂપિયા ફી લીધી છે

અમિતાભ બચ્ચન પાત્ર

કલ્કી 2898 ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાની ભૂમિકા અદા કરતાં જોવા મળશે

કમલ હાસન

કલ્કી 2898 મુવીમાં કમલ હાસનનો પણ કેમિયો હશે. તેવામાં કમલ હાસને કલ્કી 2898 માટે 20 કરોડ રૂપિયા ફી લીધી છે. તો કલ્કી 2898માં દિશા પટાનીએ 2 કરોડ રૂપિયા ફી લીધી છે