બોલિવૂડની   ક્વીન કંગના રનૌત

Mar 24, 2023

Mansi Bhuva

કંગના રનૌત સલમાન ખાન સહિત આ 7 સુપરસ્ટાર્સ સાથે ફિલ્મ કરવાની ઓફર ઠુકરાવી ચૂકી છે.

બોલિવૂડની ક્વીન કંગના રનૌત હંમેશા કોઇના કોઇ વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે.

કંગના રનૌત આજે 23 માર્ચના રોજ પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.

કંગના રનૌતે પોતાના કરિયરની શરૂઆત ગેંગસ્ટર ફિલ્મથી કરી હતી

અભિનેત્રીએ 15 વર્ષથી વધુ સમયથી બોલિવૂડમાં કામ કર્યું છે અને તેના શાનદાર પાત્રોથી ચાહકોના દિલ જીતી લીધા છે.

અભિનેત્રીએ 15 વર્ષથી વધુ સમયથી બોલિવૂડમાં કામ કર્યું છે અને તેના શાનદાર પાત્રોથી ચાહકોના દિલ જીતી લીધા છે.

કંગના રનૌતે સંજય દત્તની બાયોપિક 'સંજૂ'માં રણબીર કપૂરની ઓનસ્ક્રીન પત્નીનું પાત્ર નિભાવવાની ઓફર ઠુકરાવી દીધી હતી.

સલમાન ખાનની બીજી એક બ્લોકબસ્ટર ફિલ્મ સુલતાન માટે પણ નિર્માતાની પહેલી પસંદ કંગના રનૌત હતી. જો કે કંગનાએ આ તક પણ જવા દીધી હતી.

કંગના નસીરૂદ્દીન શાહ, ઇમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ધ ડર્ટી પિક્ચર પણ રિજેક્ટ કરી ચૂકી છે.

અક્ષય કુમાર અને ઇલિયાના ડિક્રૂજ સ્ટારર ફિલ્ 'રૂસ્તમ'માં પણ કંગનાએ કામ કરવાની ના પાડી દીધી હતી.