લગ્નનનો ઢોલ નાના પડદા પર પણ ગુંજવા જઈ રહ્યો છે.

Feb 17, 2023

Mansi Bhuva

બિગ બોસ સીઝન 15થી ખ્યાતિ ધરાવનાર લવબર્ડસ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી પણ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે 

લવબર્ડ્સ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી બી-ટાઉનમાં ઘણી ફેમસ છે.

બંનેના ચાહકો આ જોડીને તેજરનના ઉપનામથી બોલાવે છે. 

કરણ કુંદ્રાનો નવા શો તેરે ઇશ્ક મેં ઘાયલ દરમિયાન કરણ કુન્દ્રાને લગ્ન પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

જેના જવાબમાં કરણે કહ્યું કે, હું ગયા વર્ષે માર્ચમાં લગ્ન કરવા તૈયાર હતો. પરંતુ કલર્સે નાગિનને સાઈન કરી હતી. તેની નાગિન સિરીયલ પુરી જ થતી નથી, આવી સફળ સિઝન આપવાની શું જરૂર હતી.

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની પ્રેમ કહાની બિગ બોસ 15માં શરૂ થઇ હતી. આપને જણાવી દઇએ કે તેજસ્વી પ્રકાશ બિગ બોસ 15ની વિજેતા છે.

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની પ્રેમ કહાની બિગ બોસ 15માં શરૂ થઇ હતી. આપને જણાવી દઇએ કે તેજસ્વી પ્રકાશ બિગ બોસ 15ની વિજેતા છે.

બિગ બોસ 15 ની વિજેતા તેજસ્વી પ્રકાશ, કલર્સ ટીવીના બ્લોકબસ્ટર શો નાગીન સીઝન 6 માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

કરણ કુન્દ્રા કલર્સ ટીવીના નવા શો તેરે ઈશ્ક મેં ઘાયલમાં વીરનું પાત્ર ભજવી રહ્યો છે.