Karan Singh Grover : તાજેતરમાં ફિલ્મ 'ફાઇટર'નો કરણ સિંહ ગ્રોવરનો ફર્સ્ટ લુક સામે આવ્યો
shivani chauhan
Dec 16, 2023, 11:49 AM
હેન્ડસમ 'હંક' કરણ સિંહ ગ્રોવર બોલિવૂડમાં તેના પુનરાગમન માટે ખૂબ જ ઉત્સાહિત છે.
કરણ ફિલ્મ 'ફાઈટર'થી બોલિવૂડમાં જોરદાર કમબેક કરવા જઈ રહ્યો છે.
હાલમાં જ ફિલ્મ 'ફાઇટર'નો કરણનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.
કરણ ફિલ્મ 'ફાઇટર'માં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરતો જોવા મળશે.
This browser does not support the video element.
ફિલ્મ 'ફાઇટર' સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત એક્શન ડ્રામા ફિલ્મ છે.
ફિલ્મ 'ફાઇટર' વર્ષ 2024માં 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં કરણની ફિલ્મ 'હેટ સ્ટોરી' રીલિઝ થઈ હતી જે દર્શકોને વધારે પસંદ આવી ન હતી.
કરણની સાથે ચાહકો પણ તેના પુનરાગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો:. વાણી કપૂરના લેટેસ્ટ લૂક પરથી નજર નહીં હટે