Feb 21, 2024

Kareena Kapoor Khan : કરીના કપૂર ખાનનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ સેરેમનીમાં લુક અદભુત

Shivani Chauhan

કરીના કપૂર ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે.  એક્ટ્રેસએ ઘણી હિટ ફિલ્મો છે.

Source: social-media

કરીના કપૂર ખાન એ વર્ષ 2000 માં ""રેફ્યુજી"" ફિલ્મથી એકટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

કરીનાએ એક્ટર સૈફ અલી ખાન સાથે વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. હાલ તે બાળકો તૈમુર અને જેહની માતા છે.

43 વર્ષીય કરીનાએ પોતાનું ફિગર મેઈન્ટેઈન રાખવા ડેઈલી યોગા કરે છે. તેના ફોટોઝ તે શોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

કરીના કપૂર ખાન તાજતેરમાં ""જાને જાન""  ફિલ્મમાં જોવા મળી હતી, આ ફિલ્મ નેટિફ્લસ પર રિલીઝ થઇ હતી. ફિલ્મમાં કરીનાની એકટિંગ  ઓડિયન્સને  પસંદ આવી છે.

તાજતેરમાં અભિનેત્રી દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024 ની સેરેમનીમાં ટ્રેડિશનલ ગોલ્ડન લહેંગામાં જોવા મળી હતી.

ગોલ્ડ લહેંગામાં એક્ટ્રેસે અલગ અલગ પોઝ આપ્યા હતા અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી.

Source: social-media

મીડિયા અહેવાલ અનુસાર, કરીના કપૂર ખાનએ એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂરને ઇગ્નોર કર્યો હતો. તેઓ વર્ષ 2004 (ફિદા)થી વર્ષ સુધી 2007 સુધી (જબ વી મેટ) સુધી રેલશનમાં હતા.

 આ પણ વાંચો: nnJanhvi Kapoor : જાન્હવી કપૂરની હોટનેસ ચર્ચમાં, પર્લ ડિઝાઇન આઉટફિટમાં તસવીરો

Source: social-media