Kareena Kapoor Khan | કરીના કપૂર એલિગન્ટ પાર્ટીવેર લુક

Dec 14, 2024, 07:29 PM

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન બોલીવુડની જાણીતી એકટ્રેસ છે, તે તેની ઘણી હિટ ફિલ્મોમાં એકટિંગ માટે જાણીતી છે. એકટિંગ ઉપરાંત તે તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે.

કરીના કપૂર ફેશન

કરીના કપૂર ખાન તાજતેરમાં તેના વેસ્ટર્ન લુકના ફોટોઝ શેર કર્યા હતા જેમાં ખુબજ એલિગન્ટ લાગતી હતી.

કરીના કપૂર ફેશન

કરીના કપૂર ખાનએ આ લેટેસ્ટ વેસ્ટર્ન લુકમાં ઓફ સોલ્ડર વનપીસ પસંદ કર્યું છે જેમાં તેને રોઝ ગોલ્ડન કલરમાં ક્રિઝ વાળું વનપીસ પસંદ કર્યું છે જેમાં લોન્ગ વિન્ટર કાશ્મીરી સ્ટોલ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

કરીના કપૂર ફેશન

કરીના કપૂર ખાનનો પાર્ટી વેર લુક અદભુત છે જે તમે પાર્ટીમાં કે રિસેપ્શનમાં કેરી કરી શકો છો.

કરીના કપૂર જવેલરી

કરીના કપૂરના આ લુક પર જવેલરીની વાત કરીયે તો તેણે ડાર્ક પિન્ક કલર અને સિલ્વર વન લેયર નેકલેસ પસંદ કર્યો છે અને તેના પર મેચિંગ લોન્ગ ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે જે યુનિક ટચ આપે છે.

કરીના કપૂર મેકઅપ અને હેરસ્ટાઇલ

કરીના કપૂરએ પાર્ટી વેર વેસ્ટર્ન લુક પર ઓપન હેરને બદલે સિમ્પલ બન હેર સ્ટાઇલ પસંદ કરી છે, મેકઅપની વાત કરીયે તો તેણે મિનિમલિસ્ટિક મેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

શોભિતા ધૂલિપાલા ટ્રેડિશનલ સલવાર સૂટ લુક, વેડિંગ વાઈબ્સ આપે છે