Oct 25, 2024
કરીના કપૂર ખાન બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ માંથી એક છે. તાજતેરમાં તેણે તેના સોશિયલ મીડિયા પર ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી.
કરીના કપૂર ઓલ બ્લેક ઓઉટફીટમાં પોતાનું જાદુ ઇન્ટરનેટ પર ચલાવ્યો છે, ફેન્સ દ્વારા આ લુકના વખાણ કરવામાં આવી રહ્યા છે.
કરીના કપૂરએ બ્લેક કલરના મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી જેમાં બોટમ સાઈની છે જયારે ઉપર બ્લેક બ્લાઉઝ અને ઉપર નેટની કોટી જેવા આઉટફિટ છે.
એકટ્રેસે આ લુકમાં આઈ શેડો, મસ્કરા, કાજલ, આઈ લાઈનર અને લાઈટ બ્લશ અને ન્યૂડ લિપસ્ટિક કરી છે, આ લુકમાં તેણે અલગ અલગ પોઝ આપ્યા હતા.
કરીના કપૂર ખાનની જવેલરી & હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે હેરસ્ટાઇલમાં ટાઈટ બન અને જવેલરીમાં લોન્ગ ઝુમખા ઈયરિંગ્સ પસંદ કરી છે જે આઉટિફટને યુનિક ટચ આપે છે.
બ્લેક આઉટફિટમાં તેના બેકમાં હાફ નેટ ટ્રાન્સપરન્ટ અને કવર્ડ પેટર્ન આઉટફિટમાં જોવા મળે છે.
તાજતેરમાં કરીના કપૂર ખાન ધ બકિંગહામ મર્ડર્સમાં જોવા મળી હતી ત્યરબાદ એ હવે સિંઘમ અગેઇનમાં જોવા મળશે.