Karishma Tanna: કુલ અંદાજમાં જોવા મળી અભિનેત્રી કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે. ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે.
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા તન્ના કેટલાક સમયથી ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે, તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે.
કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે.
હમણાં જ પ્રિન્ટેડ બ્લેઝર-જીન્સમાં એક તસવીર પોસ્ટ કરી
જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.