કેટરીના કૈફ અને વિક્કી કૌશલની જોડી ફેવરિટી જોડીમાંથી એક છે. હાલ આ પોપ્યુલર કપલ લંડનમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કરી રહ્યા છે

May 21, 2024, 02:28 PM

કેટરીના કૈફ અને વિકી કૌશલ

કેટરીના કૈફ અને વિકી કૌશલનો તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે બાદ કેટરીના કૈફ પ્રેગનેંટ હોવાની અફવા ફરી ચગી છે

કેટરીના કૈફ અને વિકી કૌશલ

વીડિયોમાં કપલ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લંડનના રસ્તાઓ પર કપલ એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા.આ વીડિયો જોયા પછી ફેન્સને એવું લાગી રહ્યું છે કે કેટરીના કૈફ પ્રેગનન્ટ છે

કેટવિકી

તેથી વીડિયો જોયને એવું લાગી રહ્યું છે કે, કેટરીના કૈફ બેબી બમ્પ છુપાવી રહી છે.

Katrina Kaif

જ્યારે બીજા એક ફેન્સે લખ્યું કે, હવે કેટરીના કૈફ પ્રેગનન્ટ છે. જ્યારે ત્રીજા એક ફેન્સે કોમેન્ટમાં લખ્યુ છે કે વિક્કી અને કેટરીનાનું બેબી આવશે.

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને ઘણો સમય વીતિ ગયો છે. ત્યારે ફેન્સ ગુડ ન્યૂઝ સાંભળવા માટે આતુર છે

This browser does not support the video element.

તમે જોઇ શકો છો કે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્ને એક સાથે રસ્તા પર ચાલી રહ્યા છે

વિશ્વની ફેશન કેપિટલ છે આ 7 શેહર