લગ્ન પછી બદલ્યું કેટરિના કૈફનું નામ, સાસરિયાના લોકોએ રાખ્યું આ નામ

Source:katrinakaif/insta

Oct 29, 2022

Ashish Goyal

Source:katrinakaif/insta

2021માં કેટરિના કૈફે વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. આજે આ જોડીને પ્રશંસકો ઘણો પ્રેમ કરે છે.

Source:katrinakaif/insta

લગ્ન પછી કેટરિનાના સાસુ-સસરાએ તેનું નામ બદલી નાખ્યું છે.

Source:katrinakaif/insta

કેટરિનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેના સાસુ-સસરા તેને પ્રેમથી કિટ્ટુ કહીને બોલાવે છે.

Source:katrinakaif/insta

કેટરિના કહે છે કે વિક્કી એક સારો પતિ છે. 

Source:katrinakaif/insta

કેટને જ્યારે ઊંઘ નથી આવતી તો તેનો લવિંગ હસબન્ડ તેના માટે ગીત ગાય છે.

Source:katrinakaif/insta

એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે વિક્કી સારો અભિનેતા જ નહીં, સારો સિંગર અને ડાન્સર પણ છે.

Source:katrinakaif/insta

કેટરિનાનો પતિ વિક્કી તેને પ્રેમથી પેનિક બટન કહીને બોલાવે છે.