કેટરીના કૈફની 6 બહેન છે. જેમાંથી એક ઇસાબેલ છે

Apr 24, 2024, 04:19 PM

ઇસા કૈફ

ઇસાબેલ કૈફ તેની નેચરલ બ્યૂટી માટે ખુબ ફેમસ છે

હોટ ઇસાબેલ

કેટરીના કૈફની જેમ ઇસાબેલ પણ બેહદ સુંદર, હોટ અને ગ્લેમરસ છે

ઇસાબેલ ફિટનેસ સિક્રેટ

ઇસાબેલ ફિટનેસ ફ્રીક છે. તે પોતાના ફિગરને જાળવી રાખવા માટે જિમ કરે છે

વેટ લિફટિંગ

ઇસાબેલ ફિટ એન્ડ ફાઇન રહેવા માટે વેટ લિફટિંગ કરે છે

ચિન અપ કસરત

ઇસાબેલ ચિન અપ પણ કરે છે. જે શરીરને મજબૂત બનાવે છે

એરિયલ યોગા

ઇસાબેલ એરિયલ યોગા પણ કરે છે. જેનાથી શરીરની માંસપેશિયા સ્ટ્રોંગ બને છે

એરિયલ યોગાના ફાયદા

એરિયલ યોગા કરવાથી બલ્ડ સર્ક્યુલેશન, પાચનતંત્ર સ્વસ્થ રહે છે. ઇસાબેલ પ્લેંક કસરત પણ કરે છે. જેનાથી પેટના મસલ્સ મજબૂત બને છે