Katrina Kaif : કેટરીના કૈફ અને વિકી કૌશલના જોરદાર ફોટા

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલ હાલમાં અનંત રાઘિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજર રહ્યા હતા

અનંત રાધિકાની ઇવેન્ટમાં બંને ખુશ ખુશ જોવા મળી રહ્યા હતા

અનંત રાધિકાની પ્રી વેડિંગ ઇવેન્ટમાં કેટરીના કૈફ ખુબ જ ગોર્જિયસ લૂકમાં જોવા મળી હતી

આ વ્હાઇટ લહેંગામાં કેટરીના કૈફ અપ્સરા લાગી રહી છે

વિકી કૌશલ અને કેટરીના કૈફનો આ લૂક પણ ખુબ જ રોયલ તેમજ જાજરમાન છે

કેટવિકીની આ તસવીરો પરથી તમારી નજર નહીં હટે

Alia Bhatt : આલિયા ભટ્ટ આ સુંદર તસવીરો જોઇ કે નહીં?