Jan 21, 2025

ખુશી કપૂર લવાયાપા મુવી પ્રમોશનમાં વ્યસ્ત, યુનિક આઉટફિટમાં આવી નજર

Shivani Chauhan

ખુશી કપૂર

ખુશી કપૂર બોલીવુડ જાણીતી એકટ્રેસ જાન્હવી કપૂરની બહેન અને શ્રી દેવીની નાની દીકરી છે.

Source: social-media

ખુશી કપૂર

ખુશી કપૂર તાજતેરમાં તેની અપકમિંગ મુવી લવયાપા ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેમાં તે જુનૈદ ખાન સાથે મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

Source: social-media

ખુશી કપૂર ફેશન

ખુશી કપૂર લવયાપા ના પ્રમોશન દરમિયાન યુનિક સ્ટાઇલના આઉટફિટમાં જોવા મળી છે, જેના ફોટોઝ એકટ્રેસે તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

Source: social-media

ખુશી કપૂર ફેશન

ખુશી કપૂર બ્લેક ફ્લોરલ પ્રિન્ટેડ સ્ટ્રેપલેસ લોન્ગ ગાઉનમાં જોવા મળી છે જેમાં તેણે મેચિંગ સિમ્પલ બ્લેક દુપટ્ટા સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media

ખુશી કપૂર ફેશન

ખુશી કપૂરે આ લુકમાં મુવી પ્રમોશન કર્યું છે આ ફોટામાં જુનૈદ ખાન પણ સાથે જોવા મળે છે એકટ્રેસ બ્લેક ટી શર્ટ પર કોફી જેકેટમાં જોવા મળી રહ્યો છે.

Source: social-media

ખુશી કપૂર ફેશન

ખુશી કપૂરની ફિલ્મ માટે તે પેન ઇન્ડિયા ટ્રાવેલ કરી પ્રમોશન કરી રહી છે ત્યારે તે દિલ્હી માં પ્રમોશન દરમિયાન રેડ ટ્રેડિશનલ મલ્ટીકલર વાળું સ્ટ્રેપલેસ લોન્ગ ગાઉન પસંદ કર્યું છે જેમાં બોટમ સીમ્પલ છે.

Source: social-media

ખુશી કપૂર મુવી

ખુશી કપૂર ની ફિલ્મ લવયાપા 7 ફેબ્રુઆરી 2025 માં રિલીઝ થવાનું છે, આ ફિલ્મની સ્ટોરીમાં ખુશી કપૂર અને જુનૈદ ખાન એકબીજાના પ્રેમમાં પડે છે અને તેમના પિતા એક દિવસ માટે બન્નેના ફોન એક્સચેન્જ કરવાનું કહે છે.

Source: social-media