સિધ્ધાર્થ કિયારા બન્યા એકબીજાના જીવનસાથી...

Feb 07, 2023

Haresh Suthar

બંધાયા લગ્ન બંધને

તેરા મેરા સાથ...

કિયારા અને સિધ્ધાર્થ વેલેન્ટાઇન વીકના પ્રથમ દિવસે એકબીજાના જીવનસાથી બન્યા

જેસલમેર બન્યું સાક્ષી

જેસલમેરના પ્રખ્યાત સૂર્યગઢ પેલેસ ખાતે કિયારા સિધ્ધાર્થ 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધને બંધાયા

લગ્નની ખુશી

કિયારા અને સિધ્ધાર્થના ચહેરા પર લગ્નની ખુશી છલકી રહી છે

ખુશીનું આલિંગન

એકબીજાના જીવનસાથી બનતાં કિયારા સિધ્ધાર્થનું ખુશીનું આલિંગન

પ્રથમ તસવીર

કિયારા અડવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લગ્નની તસ્વીર શેર કરી

ચુસ્ત સુરક્ષા

ચુસ્ત સુરક્ષા વચ્ચે કિયારા સિધ્ધાર્થના લગ્ન જેસલમેર ખાતે યોજાયા હતા. 

ખાસ ઉપસ્થિતિ...

કિયારા સિધ્ધાર્થે લગ્નમાં ખાસમ ખાસ મહેમાનોને જ આમંત્રણ આપ્યું હતું. 

શાહિદની હાજરી

શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં ઉપરાંત કરણ જોહર ઉપસ્થિત રહ્યા હતા.

ઇશા પણ હાજર 

કિયારા અને ઇશા અંબાણી ખાસ બહેનપણી છે, ઇશા પતિ સાથે ખાસ હાજર રહી

ખુશીનું આલિંગન

કિયારા અને સિધ્ધાર્થના ચહેરા પર લગ્નની ખુશી છલકી રહી છે

કિયારા અને સિધ્ધાર્થ બંને એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા

કિયારા સિધ્ધાર્થનો પ્રેમ ચર્ચાનો વિષય બન્યો હતો જે લગ્નના બંધને બંધાયો