Kiara Advani Fitness: કિયારા અડવાણીની ફિટનેસનું રાજ...

Kiara Advani Fitness: કિયારા અડવાણીની ફિટનેસનું રાજ...

Feb 06, 2023

Mansi Bhuva

કિયારા અડવાણી બોલીવુડની ગોર્જિયસ અને ફિટ અભિનેત્રી છે

કિયારા અડવાણીની ફિગર અને ફિટનેસ ફેન્સને આકર્ષિત કરનારી છે.

સિધ્ધાર્થ મલ્હોત્રાને જીવન સાથી બનાવનાર કિયારા ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે.

ફિટનેસ અકબંધ રાખવા કિયારા અડવાણી રોજ સવારે નિયમિત વર્કઆઉટ કરે છે.

કિયારા વર્ક આઉટમાં બર્પી, પુલ અપ્સ અને કિક બોક્સિંગ સહિત અન્ય કસરત કરે છે

ફિટનેસ જાળવી રાખવા કિયારા વર્ક આઉટમાં કાર્ડિયોનો પણ સમાવેશ કરે છે.

કિયારા અડવાણીનું માનવું છે કે ડાન્સ એ વર્ક આઉટ માટે શ્રેષ્ઠ ઓપ્શન છે.

વર્ક આઉટની સાથે કિયારા ખાનપાનનું પણ ઘણું ધ્યાન રાખે છે.

કિયારા દિવસની શરૂઆત નવશેકા પાણીમાં મધ અને લીબુંના રસ સાથે કરે છે.