કિયારાએ કેટરીનાને પાછળ મુકી અને સ્લાઇસની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે.

Mar 05, 2023

Mansi Bhuva

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા બાદ કિયારા અડવાણીની કિસ્મત ચમકી ગઈ છે. કિકિયારાએ પીળા ડ્રેસમાં ખૂબ જ સુંદર ફોટો શેર કર્યા છે.

કિયારા પોતાના લેટેસ્ટ ફોટોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. કિયારાએ પીળા રંગનો ખૂબ જ સુંદર ડ્રેસ પહેરેલો છે, જેમાં કિયારા ખૂબ જ બોલ્ડ અને બિન્દાસ દેખાઈ રહી છે.

આ સ્કર્ટ અને ટૉપ જોવામાં ખૂબ જ સુંદર છે અને તેટલું જ મોંઘુ પણ છે. કિયારાના ડ્રેસની કિંમત જાણીને તમે પણ હેરાન રહી જશો.

કિયારાનો આ ડ્રેસ ઓસ્ટ્રેલિયાની બ્રાન્ડ ડાયૉન લીની છે. આ સિમ્પલ દેખાતી બ્રાલેટની કિંમત 57 હજારથી પણ વધારે જણાવવામાં આવી રહ્યુ છે. વળી સ્લિટ સ્કર્ટની કિંમત 71 હજારથી વધારે છે. આખા ડ્રેસની કિંમત આશરે 1 લાખ 20 હજારથી વધારે છે.

સિદ્ધાર્થ-કિયારાએ 7 ફેબ્રુઆરી 2023એ રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કર્યા હતાં. બંનેની જોડી પર ફેન્સ જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. કિયારાએ પોતાની સાદગી અને સુંદરતાથી ફેન્સનું દિલ જીતી લીધું છે. 

સિદ્ધાર્થ-કિયારાએ 7 ફેબ્રુઆરી 2023એ રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કર્યા હતાં. બંનેની જોડી પર ફેન્સ જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. કિયારાએ પોતાની સાદગી અને સુંદરતાથી ફેન્સનું દિલ જીતી લીધું છે. 

હવે એક્ટ્રેસ પર ફેસ પર આફ્ટર વેડિંગ ગ્લો સાફ દેખાઈ રહ્યો છે.

કિયારાએ આ શાનદાર ડ્રેસ સાથે પોતાના વાળ ખુલ્લા રાખી લુકમાં ચાર-ચાંદ લગાવ્યા હતાં. તેણીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

શેર કરેલા ફોટોમાં તેના નટખટ ફોટો જોઈને ફેન્સ સતત કોમેન્ટ્સ કરીને તેણીના વખાણ કરી રહ્યા છે.