કિયારા અડવાણીએ આ લુક માટે આટલા પૈસા ખર્ચ્યા

Dec 17, 2023, 01:28 PM

હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 8’માં જોવા મળી હતી. આ શોમાં તેની સાથે વિકી કૌશલ જોવા મળ્યો હતો.

ડ્રેસની સાથે અભિનેત્રીએ તેના કાંડા પર સ્ટાઇલિશ બલ્ગારી ઘડિયાળ પહેરી હતી

કિયારાએ બ્લેક ડ્રેસ સાથે લાલ રંગની લેધર હીલ્સ પહેરી હતી.ક્રિશ્ચિયન લૂબાઉટિન વેબસાઈટ અનુસાર, આ હીલ્સની કિંમત 75 હજાર રૂપિયા છે

ધ વોચ પેજીસ વેબસાઈટ અનુસાર, આ ઘડિયાળની કિંમત 1.22 કરોડ રૂપિયા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડ્રેસની કિંમત 1.16 લાખ રૂપિયા છે