કિયારા અડવાણી લેટેસ્ટ હટકે લૂકમાં સુપરહોટ લાગી

Oct 17, 2023, 01:53 PM

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં ફેમિના મેગેઝિન માટે જોરદાર ફોટોશૂટ કરાવ્યું છે.

એક્ટ્રેસે લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

કિયારા અડવાણીનો આ લૂક ઘણા લોકોને પસંદ આવ્યો છે તો ઘણાને આ લૂક જોઇને ખાસ મજા આવી નથી.

આ લૂકની એક ખાસ વાત તો એ છે કે, કિયારા અડવાણી દરેક અવતારમાં સુપરહોટ લાગી રહી છે. આ તસવીરો ઇન્ટરનેટ પર ચર્ચામાં પણ છે.

This browser does not support the video element.

કિયારા અડવાણીનો સુપરહોટ લૂક

This browser does not support the video element.

કિયારા અડવાણીનો રેડ લૂકમાં વીડિયો