Kiara Advani : કિયારા અડવાણીની શાનદાર ન્યૂ તસવીરો

Mar 20, 2024, 04:00 PM

સ્કાય કલરના થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં કિયારા અડવાણીનો શાનદાર લૂક

કિયારા અડવાણી આ સુંદર ત્વચા અને પાતળા શરીર માટે ઘણી મહેનત કરે છે

 કિયારા સામાન્ય રીતે પુશ-અપ્સ, પુલ અપ્સ, સ્કવોટ્સ અને ફંક્શનલ ટ્રેનિંગ કરવાનું પસંદ કરે છે

સાથે તે યોગને પણ ખુબ જ મહત્વ આપે છે. તદ્દઉપરાંત કિયારા સવારે વહેલા ઉઠે છે અને પ્રતિદિન એકથી બે કલાક વર્કઆઉટ અને વોકિંગ કરે છે

 કિયારા સામાન્ય રીતે પુશ-અપ્સ, પુલ અપ્સ, સ્કવોટ્સ અને ફંક્શનલ ટ્રેનિંગ કરવાનું પસંદ કરે છે

આ સિવાય કિયારા બોક્સિંગ, ડાન્સિંગ અને સાયકલિંગ જેવી અન્ય શારીરિક પ્રવૃતિઓમાં પણ સામેલ છે

કિયારા અડવાણી તેના દિવસની શરૂઆત 30 મિનિટની કાર્ડિયો કસરતથી કરે છે

રકુલ પ્રીત સિંહના ડાયટ પ્લાનની વાત કરીએ તો તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને હેલ્ધી ફેટ વાળો ખોરાક લે છે