Kiara Advani : કિયારા અડવાણીનો લેટેસ્ટ ગ્રે આઉટફિટમાં બોસી લુક

Feb 24, 2024, 01:29 PM

Kiara Advani : કિયારા અડવાણીનો લેટેસ્ટ ગ્રે આઉટફિટમાં બોસી લુક

 કિયારા અડવાણી બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિનેત્રી એકટિંગ સિવાય તેની ફેશન સેન્સ માટે પણ ચર્ચામાં રહે છે.

 કિયારા અડવાણીએ તાજતેરમાં ગ્રે કલરના લોન્ગ બ્લેઝરમાં ફોટો શૂટ કરાવ્યું છે. અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

એક્ટ્રેસનો આ બોસી લુક જોઈ ફેન્સની ઘણી કમેન્ટસ અને લાઇક્સ આવી છે, અને ફોટોઝ ટ્રેન્ડમાં છે.

એક્ટ્રેસએ ગ્રે બ્લેઝર પર સિલ્વર મોટી વાળું ચોકર પસંદ કર્યું છે, આ ઉપરાંત જવેલરીમાં તેણે હાથમાં મોતી વાળી રિંગ અને હાથમાં વાઈટ મોતી અને બ્લેક થ્રેડ   વાળું  બ્રેસલેટ પહેર્યું છે.

અભિનેત્રીએ સ્ટાઈલિશ લુક પર ન્યૂડ ફેસ મેકઅપ અને સ્મોકી આઈઝ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. લિપસ્ટિક પણ કિયારાએ લિપ શેડની કરી છે.

તાજતેરમાં એક્ટ્રેસ ફિલ્મ 'ડોન 3' ને લઈને ચર્ચમાં છે. આ ફિલ્મ ફરહાન અખ્તર દ્વારા ડાયરેક્ટ કરાઈ છે. આ ફિલ્મમાં કિયારા લીડ રોલમાં  જોવા મળશે.

તૃપ્તિ ડીમરી  તેની એક્ટિંગ સાથે તેની ફેશનસેન્સ માટે પણ જાણીતી છે.તે સોશિયલ મીડિયા પર તેના અલગ અલગ પોઝમાં યુનિક ફોટોઝ શેર કરે છે.