Nov 29, 2022

કિયારા અડવાણીએ વીડિયો શેર કરી હવા આપી…

Haresh Suthar

કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રા પોતાના પ્રોફેશનની સાથોસાથ અંગત લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે

Source: Photo/Video @instagram

કિયારા અને સિધ્ધાર્થના અફેરને લઇને ચર્ચાઓ તો લાંબા સમયથી ચાલી આવે છે. જોકે બંનેએ આ મુદ્દે કોઇ સ્પષ્ટતા કરી નથી

બંનેના અફેરની ચર્ચાઓ વચ્ચે હવે બંનેના લગ્નની વાતો થવા લાગી છે

લગ્નની અટકળો વચ્ચે કિયારાએ પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે

કિયારાએ શેર કરેલા વીડિયોને લઇને લગ્નની અટકળોને જાણે વધુ જોર મળ્યું હોય એમ ચર્ચાઓ તેજ બની છે.

Source: Photo/Video @instagram

કિયારાએ વીડિયો શેર કર્યો છે જેમાં કોઇ બાબતને લઇને જાણે ઇશારો કર્યો છે.

Source: Photo/Video @instagram

This browser does not support the video tag.

સિધ્ધાર્થ કિયારાના લગ્નની અટકળો અંગે મીડિયામાં ચાલતી વાત માનીએ તો આગામી એપ્રિલમાં લગ્ન થવાના છે.

Source: Photo/Video @instagram