કિઆરા-સિદ્ધાર્થ વેઈડીંગ: શાહિદ કપૂર સહીત આ 5 સેલિબ્રિટી લગ્નમાં આપશે હાજરી

Feb 04, 2023

shivani chauhan

બોલિવૂડની સૌથી ખુબસુરત જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ગ્રેન્ડ વેડિંગ 6 ફેબ્રુઆરીના દિવસે થવા જઇ રહ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર,કિઆરા-સિદ્ધાર્થ તેમનું વેડિંગ વેન્યુ માટે જેલસમેરનું સૂર્યગઢ પેલેસ પસંદ કર્યું છે.

જેસલમેરનો આ સુર્યગઢ પેલેસ બોલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સમાં ઘણો ફેમસ છે.

આ પેલેસના લગભગ 80 જેટલા રૂમ બૂક કરાયા છે.

કિઆરા-સિદ્ધાર્થના લગ્ન એક ઇન્ટિમેટ અને ગ્રેન્ડ ઇવેન્ટ હશે, જેમાં 100 થી 125 લોકોજ ઇન્વાઇટરાજપુતને કરાયા છે.  એમાં ફેમિલીની સાથે બોલિવૂડ આ 5 ખાસ નજીકના મિત્રો પણ સામેલ છે.

કિયારાની ફિલ્મ "કબીર સિંહ" ના પોતાના કો એક્ટર શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા  લગ્નમાં ઇન્વાઇટ કર્યા છે.

અહીં જણાવી દઈએ કે, કિઆરા ફિલ્મ " કબીર સિંહ" ના કો એક્ટર શાહિદ કપૂરની ઘણી નજીક છે તેથી શાહિદને પત્ની મીરા સાથે ઇન્વિટેશન મળ્યું છે.

કિઆરા-સિદ્ધાર્થ ના ગેસ્ટ લિસ્ટમાં કરણ જોહરનું નામ પણ સામેલ છે.

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ કિઆરા- સિદ્ધાર્થના સારા મિત્ર છે તેથી લગ્નમાં તેઓ પણ હાજરી આપશે.

કિઆરાની બેસ્ટ ફ્રેન્ડ છે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને એ પણ ખબર મળી છે કે તે ઈશાની પણ ગ્રેન્ડ વેડિંગમાં અટેન્ડ કરી શકે છે.