ક્રિતિ ખરબંદા અને પુલકિત સમ્રાટની લગ્નની થીમ આ હશે ક્રિતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ 15 માર્ચે લગ્નના બંઘનમાં બંઘાશે ક્રિતિ-પુલકિતના લગ્નનના ફંક્શન આજેથી શરૂ ક્રિતિ-પુલકિતના લગ્નનના ફંક્શન આજેથી શરૂ. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, દંપતી ગુરુગ્રામના માનેસરમાં આઇટીસી ગ્રાન્ડમાં લગ્ન કરશે કપલે તેમના લગ્ન માટે પેસ્ટલ થીમ પસંદ કરી છે. બંને તેમના જીવનના નવા ચેપ્ટર માટે ખૂબ જ ખુશ છે આજથી મહેંદી સેરેમની શરૂ થશે. જે બાદ આવતીકાલે એટલે કે 14મી માર્ચે હલ્દી વિધિ કરવામાં આવશે બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે. જેમાં ‘વીરે કી વેડિંગ’, ‘તૈશ’ અને ‘પાગલપંતી’ જેવી ફિલ્મોના નામ સામેલ છે રિચા ચઢ્ઢા, અલી ફઝલ, ફરહાન અખ્તર, રિતેશ સિધવાની, ઝોયા અખ્તર અને ઘણા નામ સામેલ છે. આ સિવાય લવ રંજન અને મીકા સિંહના લગ્નમાં હાજરી આપવાના પણ સમાચાર છે જુઓ માધુરી દીક્ષિતનું લાખો હજોરોની સાડી કલેક્શન