ક્રિતિ સેનન બર્થડે, અભિનેત્રીથી પરમસુંદરી સુધીની સફર
ક્રિતિ સેનન આજે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.
ક્રિતિ સેનનના જન્મદિવસ પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.
આ સાથે અભિનેત્રીની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો વિશે પણ વાત કરીશું.
અભિનયની દુનિયામાં પ્રવેશ કરતા પહેલાં કૃતિ સેનન એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી.
એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી તે મોડલિંગ તરફ વળી અને પછી એક્ટિંગ તરફ વળી.
આદિપુરૂષમાં માતા સીતાના પાત્ર માટે મેકર્સે ક્રિતિ સેનન પહેલા ત્રણ અભિનેત્રીઓને ઓફર કરી હતી.
આ ફિલ્મમાં ક્રિતિ સેનન સાથે ટાઇગર શ્રોફ હતો. ત્યારે ક્રિતિ સેનન અને ટાઇગર શ્રોફની આ ફિલ્મ સુપરહિટ ગઇ.
આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો.
ક્રિતિ સેનન પહેલી જ ફિલ્મથી ખ્યાતિ મેળવી અને દિગ્ગજ અભિનેત્રીમાં સામેલ થઇ ગઇ.
ક્રિતિ સેનન છેલ્લે થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરૂષ'માં જોવા મળી હતી.
આ ફિલ્મ હિંદુ પૌરાણિક મહાકાવ્ય રામાયણ પણ આઘારિત છે. જેમાં ક્રિતિ સેનન સાથે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ મર્યાદા પુરષોત્તમ ભગવાન રામના પાત્રમાં છે. જ્યારે ક્રિતિ માતા સીતાનું પાત્ર અદા કરી રહી છે.
જો કે ફિલ્મ આદિપુરૂષનો ઘણો વિવાદ થયો હતો. તેના સંવાદ, રાવણનું પાત્ર વગેરેને લઇને ફિલ્મનો વિરોધ થયો હતો.
કદાચ તમે નહીં જાણતા હોય કે આદિપુરૂષમાં માતા સીતાના પાત્ર માટે ક્રિતિ સેનન મેકર્સની પહેલી પસંદ ન હતી.
આદિપુરૂષમાં માતા સીતાના પાત્ર માટે મેકર્સે ક્રિતિ સેનન પહેલા ત્રણ અભિનેત્રીઓને ઓફર કરી હતી.
આ હિરોઇનોએ આ ઓફર ઠુકરાવી દીધી.
આ હિરોઇનોએ આ ઓફર ઠુકરાવી દીધી.