ક્રિતિ સેનનો લેટેસ્ટ લૂક બેહદ ગોર્જિયસ, ફેન્સ આ લૂક જોઇને ઘાયલ
mansi bhuva
Apr 14, 2023, 03:04 PM
This browser does not support the video element.
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ચર્ચામાં છે.
ક્રિતિ સેનના ચહેરા પરનો નુર
અભિનેત્રી ક્યારેક શોર્ટ સ્કર્ટમાં તો ક્યારેક ગાઉન અને ટ્રેડિશનલ લુકમાં પોતાની સુંદરતા બતાવે છે.
કૃતિએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે
ચમકદાર ડાર્ક રંગના આઉટફિટમાં ક્રિતિ સેનનનો હોટ અંદાજ
વર્કફ્રન્ટની વાત કરીએ તો કૃતિ સેનન ટૂંક સમયમાં શાહિદ કપૂર સાથે એક ફિલ્મમાં જોવા મળશે. જેનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે.