કૃતિ સેનન બોલીવુડની પહેલી રોબોટ અભિનેત્રી

Jan 30, 2024, 03:38 PM

નેશનલ એવોર્ડ વિજેતા કૃતિ સેનન ફરી એકવાર પોતાના અભિનયના કામણ પાથરવા આવી રહી છે

કૃતિ સેનન અપકમિંગ મુવી તેરી બાતો મે એસા ઉલજા જીયામાં એક અનોખો રોલ પ્લે કરી રહી છે

કૃતિ સેનન શાહિદ કપૂર અપકમિંગ મુવી તેરી બાતો મે એસા ઉલજા જીયા 9મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે

કૃતિ સેનન તેરી બાતો મે એસા ઉલજા જીયા મુવીમાં રોબોટ રોલને લઇને હાલમાં ઘણી ચર્ચામાં છે

બોલીવુડ ફિલ્મમાં રોબોટ રોલ અદા કરવામાં કૃતિ સેનન પ્રથમ બોલીવુડ અભિનેત્રી બની છે

રોબોટનો રોલ પ્લે કરવો આસાન નથી હોતો પરંતુ કૃતિ સેનને સિફરાનો રોલ બખૂબી નિભાવ્યો છે

AI ટેકનોલોજી આધારિત આ ફિલ્મમાં અભિનેત્રી કૃતિ સેનન સિફરા રોબોટનો રોલ પ્લે કરી રહી છે

તેરી બાતો મે એસા ઉલજા જીયા ફિલ્મમાં કૃતિ સેનન અને શાહિદ કપૂરની કેમેસ્ટ્રી ગજબની છે

માધુરી દીક્ષિતની સુંદરતા આ લૂકમાં વધુ નિખરી રહી છે