ક્રિતિ સેનન લેટેસ્ટ લૂકમાં બની બ્લૂ ક્વીન

Nov 07, 2023, 02:26 PM

ક્રિતિ સેનને તાજેતરમાં નેટની સિતારાથી શણગારેલી સાડીમાં સુપરહોટ પોઝ આપ્યા છે

ક્રિતિ સેનને આ બ્લૂ સાડી પર મેચિંગ બ્લૂ આઇશેડો તેમજ કાનમાં સિમ્પલ ઇયરિંગ્સ પહેર્યા છે

આ તસવીરમાં ક્રિતિ સેનન પોતાના ફિગરને ફલોન્ટ કરતી નજર આવી રહી છે. સાથે જ તેની સુંદર સાડી પણ જોવા મળી રહી છે

આ બ્લૂ સાડીમાં ક્રિતિ સેનનું હોટ ફિગર સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે

ક્રિતિ સેનનો આ લૂક જો તમે કોપી કરો તો પાર્ટીમાં કોઇના પણ હોશ ઉડી જાય તેવો આકર્ષક છે 

ક્રિતિ સેનને આ બ્લૂ સાડી પર મેચિંગ બ્લૂ આઇશેડો તેમજ કાનમાં સિમ્પલ ઇયરિંગ્સ પહેર્યા છે

આ તસવીરમાં એક્ટ્રેસનો કિલર ચહેરો જોવા મળી રહ્યો છે

ક્રિતિ સેનની નશીલી આંખોમાં ફેન્સ ખોવાય જશે

હિના ખાનની આ તસવીરો જોઇને તમે દિવાના બની ગયા હશો