Kriti Sanon : ક્રિતી સેનનનો રેડ આઉટફિટમાં હોટ ફોટા વાયરલ
ક્રિતી સેનનનો રેડ આઉટફિટમાં હોટ લુક ચર્ચામાં છે. અભિનેત્રી અવારનવાર પોતાના ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કરે છે.
આ લુકમાં અભિનેત્રીએ ટર્ટલ નેક લોન્ગ હાઈ સ્લીટ ગાઉન પસંદ કર્યું છે. તેના પાર બ્લેક વેઈસ્ટ બેલ્ટ પસંદ પહેર્યો છે.
ક્રિતીએ આ મરૂન આઉટફિટમાં અલગ અલગ પોઝ આપ્યા છે. તેમાં તેના યુનિક સૂઝ અદભુત લુક આપે છે.
અભિનેત્રીએ લાઈટ મેકઅપ કર્યો છે આ સાથે ઓપન હેયરમાં પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
ક્રિતી તાજેતરમાં અપકમિંગ ફિલ્મ 'તેરી બાતોં મે એસા ઉલજા જીયા' મુવીમાં શાહિદ કપૂર સાથે જોવા મળશે.
એકટ્રેસની આ ફિલ્મનું સોન્ગ જે ખુબજ સુપર હિટ થયું છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.
ક્રિતીએ પહેલા તેલુગુ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. બૉલીવુડમાં ફિલ્મ 'હિરોપંતી' થી ડેબ્યુ કર્યું હતું.
Alia Bhatt Saree : આલિયા ભટ્ટની 'રામાયણ' થીમ સાડીમાં છે આ ખાસિયતો, જાણો